ગોધરા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાજ્ય પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદઃ રાજ્ય પોલીસવડાની અધ્યક્ષતામાં ગોધરા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તમામ રેન્જ આઈ. જી અને તમામ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય પોલીસવડાએ 100 કલાકમાં અસામાજિક તત્વો સામે આપેલા એક્શન પ્લાનને 100 કલાક પૂર્ણ થતા, ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદો -વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્ચવની ચર્ચા […]