ઉપરાષ્ટ્રપતિએ ‘ઉગાદી, ગુડી પડવો,ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ની રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રને આપી શુભેચ્છા ‘ઉગાદી, ગુડી પડવો,ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ની આપી શુભકામના કહ્યું – આપણા જીવનમાં નવી આશા અને આનંદ લાવે દિલ્હી:ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના પર્વ પર રાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી છે. ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના આનંદ અને શુભ અવસર પર હું આપણા દેશના તમામ નાગરિકોને મારી […]