ચૈત્રી નવરાત્રિની થવા જઈ રહી છે શરૂઆત,ભૂલથી પણ ન કરતા આ ભૂલો
ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર 22 માર્ચ 2023 થી શરૂ થઈ રહ્યો છે અને 30 માર્ચે સમાપ્ત થશે. નવરાત્રિની સાથે જ 22 માર્ચથી હિન્દુ નવું વર્ષ નવ સંવત્સર 2080 પણ શરૂ થશે. નવરાત્રિ દરમિયાન સમગ્ર 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ પર માતા રાણીનું આગમન વિશેષ વાહન પર […]