ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચામાસુ સત્ર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મળશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે તેવા સંકેત મળી રહ્યા છે પાંચ દિવસનુ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે. સરકારને ભીડવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સચિવાલયમાં ફરી પોતાના વિસ્તારના […]