ચંબામાં ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ
નવી દિલ્હીઃ ચોમાસાના વરસાદ વચ્ચે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે સવારે ચંબાના પહાડી જિલ્લામાં હળવો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 હતી. આ આંચકા સવારે 6.23 વાગ્યે થોડી સેકન્ડ સુધી રહ્યા. ચંબા જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં તેની અસર અનુભવાઈ હતી. હવામાન કેન્દ્ર શિમલા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ચંબામાં 32.36 ડિગ્રી ઉત્તર […]