ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત બુમરાહ ટીમમાંથી બહાર
મુંબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા હાલ મેચ નહીં રમી શકે. તેમના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સ્થાન મળ્યું છે. તે જ સમયે, યશસ્વીના સ્થાને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ 11 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન […]