ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં છૂટા-છવાયા ઝાપટાં પડશે,
અમદાવાદઃ ગુજરાતમાં મે મહિનાના આકરા તાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજથી ફરીવાર હવામાનમાં પલટો આવ્યો છે. અને 16મી મે સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો […]