1. Home
  2. Tag "change in rules"

લર્નિંગ લાયસન્સ કઢાવવાના નિયમોમાં ફેરફાર, હવે 15માંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પાસ ગણાશે

અમદાવાદઃ લર્નિંગ લાયસન્સની ઓનલાઈન પરીક્ષા આઈટીઆઈ અને પોલિટેક્નિકમાં લેવાય છે, જે પરીક્ષાના નિયમો હળવા કરવામાં આવતા ઉમેદવારોને રાહત થશે.  અગાઉ ઓનલાઇન પરીક્ષામાં 15 માંથી 11 પ્રશ્નના જવાબ સાચા પડે તો ઉત્તીર્ણ ગણાતા,  હવે 9 પ્રશ્ન સાચા હશે તો પણ માન્ય રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનોના લર્નિંગ લાયસન્સ મેળવવા માગતા ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી […]

ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે નિયમોમાં કર્યો ફેરફાર, હવે MCQ પદ્ધતિથી પરીક્ષા લેવાશે

ગાંધીનગર: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર, સિનિયર ક્લાર્ક. તલાટી-મંત્રી સહિત વિવિધ ભરતી કરવામાં આવતી હોય છે. આમ વર્ગ-3ની ભરતીની પરીક્ષામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા […]

દેશમાં 1લી ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં થશે મોટા ફેરફાર

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી સરકાર સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો પહેલા 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાના હતા, પરંતુ સરકારે તેને બે મહિના લંબાવી 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી દર્શાવી હતી. નવા નિયમ અનુસાર, સિમ વેચનારા ડીલરોએ તેમનું પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત સિમ વેચવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code