ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અડધો ડઝન ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર
ભાવનગરઃ પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા અડધો ડઝન ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર-મહુવા, કાકીનાડા-ભાવનગર, મહુવા-ભાવનગર, બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક, બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક અને ઓખા-ભાવનગર દૈનિક ટ્રેનનો સમાવેશ કરાયો છે. ભાવનગર રેલવે ડિવિઝનની લાંબા અંતરની ટ્રેનોના સમયસર સંચાલન માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં.19205 ભાવનગર-મહુવા દૈનિક એક્સપ્રેસનો 17 જુલાઇ, 2024થી ઢસા […]