વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના આર્થિક અને સામાજિક પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ
નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલા લીલા પેલેસ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC) – ઇન્ટરેક્શન મીટને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ ઇન્ટરેક્શન મીટનું આયોજન ગુજરાતમાં યોજાનાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો માટે મંચ તૈયાર કરવા […]