આજની પેઢી મને હેરાફેરીના પાત્ર શ્યાનના નામથી જ ઓળખે છેઃ સુનિલ શેટ્ટી
ફિલ્મ ‘હેરા ફેરી’ માં, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને અક્ષય કુમારની ત્રિપુટીએ એટલો સારો અભિનય કર્યો હતો કે આજે પણ દર્શકો તેમના દ્વારા ભજવાયેલા પાત્રોને યાદ કરે છે. તાજેતરમાં, સુનીલ શેટ્ટીએ ફિલ્મ ‘હેરા ફેરી’ માં તેમના પાત્ર શ્યામ વિશે વિગતવાર વાત કરી હતી. અભિનેતાએ જણાવ્યું હતું કે, આજની પેઢી તેમને તેમના નામ કરતાં તેમના પાત્રથી […]