ચેરીટી કમિશ્નર કચેરીમાં ‘રિફોર્મ’: હવે વહીવટ ઓનલાઇન કરાશે
                    ગાંધીનગર : કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે તમામ કામગીરી ફરજિયાતપણે ઓનલાઇન કરવાના સ્પષ્ટ આદેશો આપ્યા છે. કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે તેમણે હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મહેકમ ત્રણ ગણું વધારવા અને આગામી બજેટમાં વાહનની જોગવાઈ કરવા માટે સૂચનાઓ આપી છે. કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

