રાજ્યના સસ્તા અનાજના17000 દુકાનદારોએ હડતાળ પાડીને સરકાર સામે મોરચો માંડ્યો
અમદાવાદઃ રાજ્યભરના 17000 જેટલા સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે. વાજબી ભાવના દુકાનદારો અલગ અલગ પ્રશ્નોની રજૂઆત છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતા નથી આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વાજબી ભાવના દુકાનદારોની હડતાળથી રેશનિંગ મેળવતા ગરીબ પરિવારોને મુશ્કેલી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના રેશનિંગના […]