ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ચોરી કરનારા 104 વિદ્યાર્થીઓને સજા કરાઈ
140 વિદ્યાર્થીઓને પરિણામ રદ કરવાથી લઈને બે વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં 176 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા 39 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સમર 2024ની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 140 વિદ્યાર્થીઓને એક વિષયનું પરિણામ રદ કરવાથી લઈને લેવલ-4 એટલે કે ચાલુ વર્ષનું પરિણામ રદ કરીને બે […]