કિચન ટિપ્સઃ- હવે પનીર ચિઝ બટર મલાસા ઘરે જ બનાવો ,જાણીલ તેને બનાવાની આ સૌથી ઈઝી રીત
સાહિન મુલતાની- પનીરના દરેક શાક આપણા પ્રિય હોય છે જો કે ઘણા લોકોને ફરીયાદ હોય છે રેસ્ટોરન્ટ સ્ટાઈલનું શાક ઘરે નથી બનતું તો આજે પનીર ચિઝ બટર મસાલા ઘરે જ બનાવવાની રીત જોઈશું સામગ્રી પનીર – 200 ગ્રામ 2 નંગ – ડુંગળી 1 નંગ – ટામેટૂં 1 નંગ – તજ 3 નંગ – લવિંગ 2 […]