Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- હવે પનીર ચિઝ બટર મલાસા ઘરે જ બનાવો ,જાણીલ તેને...

કિચન ટિપ્સઃ- હવે પનીર ચિઝ બટર મલાસા ઘરે જ બનાવો ,જાણીલ તેને બનાવાની આ સૌથી ઈઝી રીત

સાહિન મુલતાની-

પનીરના દરેક શાક આપણા પ્રિય હોય છે જો કે ઘણા લોકોને ફરીયાદ હોય છે રેસ્ટોરન્ટ સ્ટાઈલનું શાક ઘરે નથી બનતું તો આજે પનીર ચિઝ બટર મસાલા ઘરે જ બનાવવાની રીત જોઈશું

સામગ્રી

  • પનીર – 200 ગ્રામ
  • 2 નંગ – ડુંગળી 
  • 1 નંગ – ટામેટૂં 
  • 1 નંગ – તજ
  • 3 નંગ – લવિંગ
  • 2 નંગ – મરી
  • 6 થી 8 નંગ – કાજૂ
  • 4 ચમચા – તેલ
  • 1 મોટો- આદુનો ટૂડકો
  • 10 થઈ 12 નંગ – લસણની કળી
  • 3 ચમચી – કાશમીરી લાલ મરચું
  • જરુર પ્રમાણે – હરદળ
  • પા ચમચી – ગરમ મસાલો
  • 1 કપ -દૂધ
  • જરુર પ્રમાણે – બટર
  • 1 ક્યૂબ ચિઝ

સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાને મોટા મોટા સમારીલો,  હવે એક કઢાઈમાં તેલ આખો ગરમ મલાસો અને કાજુ લઈલો તેમાં ડુંગળી અને ટામેટા ને પણ નાખીદો, હવે તેમાં આદુ લસણ નાખીને બ્રાઉન થાય તે રીતે સાંતળી લો. હવે આ ડુંગળી વાળો મસાલો ઠંડો પડે એટલે તેને મિક્સરમાં એકદમ જીણું ક્રશ કરીલો

હવે એક કઢાઈલો તેમાં આ જીણી દળેલી ગ્રેવી એડ કરીલો, હવે તેમાં બટર એટ કરીને ગરદળ તથા લાલ મરચું અને ગરમ મસાલો નાખીને 3 થી 5 મિનિટ ઘીમી આંચ પર ગેસ રાખઈને સાંતળીલો, હવે ગ્રેવીમાંથી તેલ છૂટૂ પડ એટલે તેમાં પનીરના ટૂકડા એડ કરીને 2 મિનિટ કઢાઈ ઢાકીદો

ત્યાર બાદ હવે તેમાં દૂધ નાખી દો સાથે જ 1 કપ પાણી એજડ કરીને ફરી 2 થી 3 મિનિટ થવાદો ત્યાર બાદ ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં ચીઝ છીણીલો અને ચિઝ મેલ્ટ થી જાય એઠલે ગેસ બંધ કરીલો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચિઝ બટર મસાલાનું શાક

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular