સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીઓ કાર્બનથી પકવનારા વેપારીઓને ત્યાં મ્યુનિ.એ પાડ્યા દરોડા
                    સુરત:  ગુજરાતમાં આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને માવઠાને કારણે કેરીના પાકને નુકશાન થતાં કેરીના ભાવ સામાન્ય કરતા વધુ છે. બજારમાં કેસર કેરી, રત્નાગીરી આફુસ સહિત કેરીઓ માર્કેટમાં વેચાય રહી છે. ત્યારે કેટલાક વેપારીઓ કાચી કેરીને ત્વરિત પકવવા માટે કાર્બન સહિત કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પ્રતિબંધિત છે. છતાં કેટલાક […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

