ગુજરાતમાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાતા ખેડુતોમાં રોષ
ઈફ્કોએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો હવે ખેડુતોને ખેત ઉત્પાદન ખર્ચ વધશે ખેડુત સંગઠનોએ પણ કર્યો વિરોધ અમદાવાદઃ ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેડુતો રાત-દિવસ મહેનત કરીને કૃષિ ઉપજ મેળવતા હોય છે. પણ સાંપ્રત સમયમાં ખેતી મોંઘી થતી જાય છે. બિયારણથી લઈને રાસાયણિક ખાતરના ભાવ વધતા જાય છે. ત્યારે સરકારે ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો […]