કચ્છના ભચાઉ પાસે હાઈવે પર ટેન્કરે પલટી ખાતાં કેમિકલ ઢોળાયું, લોકો તેલ સમજી વાસણો લઈને દોડ્યાં
ભૂજઃ કચ્છના ભચાઉ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બપોરના સમયે કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડ પર પલટી ગયું હતું. જેના કારણે રોડ પર તેલ જેવા કેમિકલની રેલમછેલ થઈ હતી. જે તેલની રેલમછેલ થઈ તે સાબુ બનાવવાના ઉપયોગમાં લેવાતું હોવાનું અને અતિદુર્ગંધયુક્ત હતું.જો કે ટેન્કર હાઈવે પર પલટી ગયું હતું […]