રામ મંદિર નિર્માણ માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક થયા બાઉન્સ
રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક બાઉન્સ બેંક ખાતામાં અપર્યાપ્ત રકમ કે ટેકનિકલ ખામી હોવાને કારણે ચેક થયા બાઉન્સ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ રકમ એકત્ર કરાઇ હતી નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાન પેટે એકત્ર કરાયેલા 22 કરોડ રૂપિયાના લગભગ 15 હજાર ચેક […]