ભારતીય સેનામાં ચિત્તા-ચેતક હેલિકોપ્ટરનું થશે રિપ્લેસમેન્ટ, સેનામાં જોડાશે અપાચે હેલિકોપ્ટર
દિલ્હી – ભારતીય સેન સતત પોતાના બેડામાં નવા હેલીકોપ્ટર સામેલ કરીને સેનાને તકત્વર બનાવી રહી છે ત્યારે હવે નવા યુગના લશ્કરી પડકારોને ધ્યાનમાં રાખીને, સેનાએ હવે બહુહેતુક હેલિકોપ્ટર ચિતા અને ચેતકને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે ચિતા અને ચેતકને જે છેલ્લા પાંચ-છ દાયકાથી તેની વ્યૂહાત્મક ક્ષમતાના મુખ્ય આધારસ્તંભ છે. ભારતીય સેના, જેણે […]