1. Home
  2. Tag "Chief Election Commissioner"

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુંક સીબીઆઈ ચીફની જેમ કરવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંકને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીઆઈબી ચીફની જેવી રીતે નિમણુંક કરાય છે તેવી જ રીતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંક કરવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, એક કમિટી બને જેમાં પીએમ, લોકસભાના વિપક્ષના નેતા અને ચીફ જસ્ટીસ […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરે BLO પત્રિકાનું વર્ચુઅલ ઈ-વિમોચન કર્યું

ગાંધીનગરઃ દેશમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દિલ્હી ખાતેથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર  રાજીવ કુમાર દ્વારા BLO ઈ-પત્રિકાનું વર્ચ્યુઅલ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી કમિશનર  અનુપ ચંદ્ર પાંડે, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ રાજ્યોના મુખ્ય નિર્વાચન […]

 દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની  થઈ નિમણૂક -15 મેના રોજ સંભાળશે કાર્યભાર

નવા ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની પસંદગી 15 મે ના રોજ સંભાળશે પોતાનો કાર્યભાર દિલ્હીઃ- દેશમાં નવા ચૂંટણી કમિશનરની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, રાજીવ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર કરીતે નિયૂક્ત કરાયા છે.આ મામલે  ન્યાય અને કાયદા મંત્રાલયે ગુરુવારે એક સૂચના જારી કરીને આ માહિતી આપી હતી આ સૂચનામાં કહેવામાં આવ્યું ચે કે […]

ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર થયા કોરોના સંક્રમિત

દિલ્હીઃ ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન ચૂંટણી પંચના બે ઉચ્ચ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code