મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોંપાયો
ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ અને પાનસેરિયાને આરોગ્ય વિભાગ સોંપાયો, મોઢવાડિયાને વન અને પર્યાવરણ તેમજ કૂવરજી બાવળિયાને શ્રમ અને રોજગાર વિભાગ સોંપાયો, અમદાવાદઃ ગજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાયા બાદ આજે મોડી સાંજે કેબીનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો સંપૂર્ણ […]