સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સન્માન કરાયુ
શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવાતા પ્રજાપતિ સમાજે આભાર વ્યક્ત કર્યો, પ્રજાપતિ સમાજ માટીને ઘાટ આપીને મૂલ્ય વર્ધન કરતો સમાજ છેઃ CM, સરકાર સાથે સમાજ સત્કાર્યોમાં જોડાય ત્યારે વિકાસની ગતિ બમણી થતી હોય છે અમદાવાદઃ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા આજે તા. 09 માર્ચ ,2025ના રોજ ઈપા ફાર્મ, શેરથા, ગાંધીનગર ખાતે સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત પ્રજાપતિ […]


