કૅન્સરના દર્દીઓ માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા 4 વર્ષમાં 2000થી વધુ દર્દીઓને નવજીવન
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય 1656 દર્દીઓને સહાય 4 વર્ષમાં કેન્સરના 2106 દર્દીઓને ₹55 કરોડથી વધુની આર્થિક સહાય ચુકવાઈ લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવારમાં આર્થિક સહાય ટેકારૂપ બને છે ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund ) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે […]


