કપડાં ઉપર કરવામાં આવેલુ ચિકનકારી વર્ક અસલી છે કેમ જાણવા અપનાવો આ ટીપ્સ
ભારતીય કપડાંમાં ભરતકામનું વિશેષ મહત્વ છે. બનારસી ઝરીથી લઈને જરદોસી સુધી, અહીં પરંપરાગત રીતે અનેક પ્રકારની ભરતકામ કરવામાં આવે છે. ભરતકામની દુનિયામાં, ચિકનકારી એક એવું નામ છે જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેની પાછળનું કારણ તેનો ખૂબ જ હળવો અને નરમ સ્પર્શ છે. આ કારણે, આ ભરતકામના કપડાં કોઈપણ ઋતુમાં પહેરવા યોગ્ય છે. ઘણીવાર […]