1. Home
  2. Tag "chiku"

નવસારી જિલ્લામાં ચીકુનું સારૂ ઉત્પાદન થશે, APMCમાં ચીકુના પાકની 8000 મણથી વધુ આવક

નવસારી: જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સુકૂળ હવામાનને લીધે ચીકુંનો ફાલ સારોએવો આવતા ચીકુનું ગત વર્ષ કરતા વધુ ઉત્પાદની ખેડુતો આશા રાખી રહ્યા છે. નવસારી બાગાયતી જિલ્લો છે. જેમાં વર્ષમાં બે વાર ચીકુનો પાક લેવામાં છે. ચીકુંનો પાક તૈયાર થતાં માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ […]

ફળોમાં ચીકુ પણ આરોગ્ય ને આટલી રીતે પોહચાડે છે ફાયદો, જાણો તેમા સમાયેલા ગુણઘર્મો

ચીકુ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે આંખની રોશની ટકાવી રાખવાથઈ લઈને કબજિયાતને દુર કરે છે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે દરેક જાતના ફળો શરીર માટે ફાયદા કારક હોય છે, જો કે તેમાં ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદમાં મીઠૂં તો છે સાથે સાથે અઢળક ગુણોથી ભરપુર પણ છે, શરીર ની તંદુરસ્તી જળવવામાં તેનું […]

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code