સુરતમાં રેશમા ચોકડી પાસે રોંગ સાઈડમાં ટ્રકે 12 વર્ષના બાળકને અડફેટે લેતા મોત
સુરત, 9 માર્ચ 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના પૂણા વિસ્તારમાં રેશમા ચોકડી પાસે સર્જાયો હતો, 12 વર્ષનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં પૂરઝડપે આવેલી આઈસર ટ્રકે બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સુરત શહેરના પુણાગામની રેશમા ચોકડી નજીક 12 […]


