રણમાં અગરિયાના બાળકોને શિક્ષણ માટે સ્કૂલબસ શાળામાં હવે બાળમિત્રો ભણાવશે
સુરેન્દ્રનગર 8 જાન્યુઆરી 2026: કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાના બાળકો માટે સ્કૂલબસ શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સ્કૂલબસમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી શિક્ષકો દ્વારા ગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું પણ હવે સરકારી શિક્ષકોના બદલે ‘બાળમિત્રો‘ અગરિયા બાળકોને શિક્ષણ આપશે. આ નિર્ણય અંતર્ગત કુલ 19 રણ બસશાળામાં 38 […]


