ગ્રીસમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
એથેન્સ, 9 એપ્રિલ 2026: બાળકો અને કિશોરોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને સોશિયલ મીડિયાની વધતી લતને ધ્યાનમાં રાખીને ગ્રીસ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગ્રીસના પ્રધાનમંત્રી ક્યારી આકોસ મિત્સોટાકીસે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2027 થી દેશમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. શા માટે લેવાયો આ […]


