ઈરાનને આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ આપવાની ચીનની તૈયારી, ગુપ્તચર એજન્સીઓનો દાવો
બીજિંગ, 11 એપ્રિલ, 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી ચીન મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, ચીન આગામી થોડા અઠવાડિયામાં ઈરાનને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડવાની તૈયારી કરી રહ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તાજેતરમાં […]


