સરહદ વ્યવસ્થાપન સમજૂતીના ઉલ્લંઘનને કારણે ચીન સાથે ભારતના સંબંધો ‘અસામાન્ય’- વિદેશ મંત્રી જયશંકર
દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 28 એપ્રિલે સેન્ટો ડોમિંગો પહોંચ્યા હતા.ડોમિનિકન રિપબ્લિક દેશની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત છે.વિદેશ મંત્રીએ દેશના ઉપરાષ્ટ્રપતિ રાક્વેલ પેના સાથે આજે ડોમિનિકન રિપબ્લિકમાં ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું. ઓપનિંગ સેરેમની દરમિયાન ડોમિનિકન વાઇસ પ્રેસિડેન્ટ સહિત અનેક નેતાઓ ત્યાં હાજર હતા. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે ‘તેની પ્રથમ સત્તાવાર મુલાકાત […]