ચીનમાં કોરોનાએ માથુ ઉચક્યું, અનેક વિસ્તારમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ
નવી દિલ્હીઃ ચીનમાં એપ્રિલ પછી સૌથી વધુ કોરોના કેસ જોવા મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં 10,200 થી વધુ કોવિડ પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ હતી. રાજધાની બેઇજિંગમાં પણ કેસ એક વર્ષથી વધુ સમયના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે, ત્યારબાદ ટોચના નેતૃત્વએ હવે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે વ્યૂહરચના ઘડી છે. દેશમાં ઘણી જગ્યાએ લોકડાઉનની […]


