1. Home
  2. Tag "china"

ચીનમાં નવા વાયરસની એન્ટ્રી,35 લોકો તેનાથી સંક્રમિત,જાણો આ વાયરસ વિશે

9 ઓગસ્ટ,દિલ્હી:વિશ્વમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ કેટલાક નવા વાયરસ સતત દસ્તક આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોને ફરી એકવાર એક નવો વાયરસ મળ્યો છે, જેના કારણે 35 લોકો સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે આ વાયરસ ચીનમાં પણ જોવા મળ્યો છે, જ્યાં કોરોના વાયરસે પ્રથમ દસ્તક આપી હતી.તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, Zoonotic […]

ચીનના હવાઈ દ્વીપ પર ફેલાયો કોરોનાનો સમુદાય,પ્લેન-ટ્રેન પર પ્રતિબંધ, 80 હજાર પ્રવાસીઓ ફસાયા

ચીનના હવાઇ દ્વીપ પર કોરોનાનો કમ્યુનિટી સ્પ્રેડ પ્લેન-ટ્રેન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો 80 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા દિલ્હી:કોરોના વિસ્ફોટના કારણે ચીનમાં ફરી એકવાર હવાઈ સેવા અને ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે.પર્યટન સ્થળ સાન્યા સિટીને ચીનનું હવાઈ પણ કહેવામાં આવે છે.અહીં ચારસોથી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.જે બાદ હવાઈ સેવા, રેલ સેવા […]

તાઈવાન ઉપર ચીનના આક્રમણથી ભારતને અસર થવાની શકયતાઓ ઓછી

નવી દિલ્હીઃ ચીન અને તાઈવાન વચ્ચે હાલ સંબંધો વધારે તંગ બન્યાં છે તેમજ ચીન દ્વારા તાઈવાન ઉપર હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. જેથી માઈક્રોચીપની આપાતમાં સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ ભારતને તેની અસર થવાની શકયતાઓ નહીંવત હોવાનું જાણવા મળે છે. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તાઇવાનમાં કોઈ […]

ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ચીનને ભારતની ચેતવણી

નવી દિલ્હીઃ તાઈવાનને ચીને ચારેય બાજુથી ધેરીને સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. તેમજ ચીન ગમે તે ઘડીએ તાઈવાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ચીનને પોતાના ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને લાંબા સમયથી વિવાદ […]

જમ્મુ-કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને સમર્થન આપવાનું ટાળ્યું, વાતચીતથી સમસ્યા દૂર કરવા કર્યું સૂચન

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 270 દૂર કર્યાંને 3 વર્ષ પૂર્ણ થયાં છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે કાગારોડ મચાવે છે પાકિસ્તાનને આશા છે કે, દુનિયાના કોઈ પણ દેશ સમર્થન આપે કે ના આપે પરંતુ ચીન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સહયોગ કરશે. પરંતુ ચાલાક ચીને પાકિસ્તાનની તમામ આશાઓ પણ પાણી ફેરવી નાખ્યું છે, ચીને કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાનને […]

ચીનની ધમકીઓને અવગણીને તાઈવાન પહોંચી નેન્સી પેલોસી,ઈમરજન્સી એલર્ટ જારી  

તાઈવાન પહોંચી નેન્સી પેલોસી ઈમરજન્સી એલર્ટ જારી ચીન દ્વારા અપાઈ ધમકી દિલ્હી:અમેરિકી સંસદના નીચલા ગૃહના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઇવાન પહોંચ્યા હતા. ચીન સ્વ-શાસિત તાઇવાન પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે.એક અધિકારીએ જણાવ્યું કે,વડાપ્રધાન ઇસ્માઇલ સાબરી યાકૂબ સાથે લંચ પર મુલાકાત કર્યા પછી પેલોસીનું વિમાન મલેશિયાઈ વાયુસેના બેઝથી નીકળ્યું હતું,અધિકારીઓને મીડિયા સાથે વાત કરવાની […]

ભારતની સાવિત્રી જિંદલ બની એશિયાની સૌથી અમીર મહિલા,ચીનની Yang Huiyan ને છોડી પાછળ  

દિલ્હી:ભારતની સાવિત્રી જિંદલ હવે એશિયાની સૌથી અમીર મહિલા બની ગઈ છે. ચીનની Yang Huiyan ની સંપતિ લગભગ 24 અબજ ડોલર હતી, જેની સાથે તે એશિયાની સૌથી ધનિક મહિલા બની હતી.પરંતુ આ વર્ષ 2021 માં હતું. તેની પાછળનું કારણ ચીનમાં રિયલ એસ્ટેટ સેક્ટરની કટોકટી હતી. Huiyan ની કંપની ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે.તેનું […]

ચીનના વુહાનમાં ફરી જોવા મળ્યો કોરોનાનો ખોફ,આ શહેરમાં મળ્યા નવા કેસ

ચીનના વુહાનમાં ફરી જોવા મળ્યો કોરોનાનો ખોફ આ શહેરમાં નવા કેસ મળતા ફરી લાગ્યા તાળા અન્ય શહેરોમાં પણ લોકડાઉનનો ખતરો દિલ્હી:કોરોના ફરી એકવાર ચીનના વુહાનમાં પરત ફર્યો છે. અહીં 10 લાખની વસ્તીવાળા જિયાંગ્ઝિયા જિલ્લામાં શટડાઉન કરવામાં આવ્યું હતું.ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાં વિશ્વમાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો.તે પછી તે આખી દુનિયામાં […]

ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ હેક કર્યાનો પાકિસ્તાન-ચીનનો પાયાવિહોણો આક્ષેપ

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને ચીની હેકર્સનો ઉપદ્રવ વધ્યો છે અને અવાર-નવાર સરકારી વેબસાઈડને હેક કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ કરી હેક કરી હોવાનો પાકિસ્તાન-ચીનને પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાન અને ચીનનો દાવો છે કે, ભારતના મિત્ર હેકર્સે અમારી સાઈબર સ્પેસમાં ઘૂસીને જાસૂસી […]

ચીનની વધુ એક ચાલનો પર્દાફાશઃ ડોકલામ સરહદ નજીક ચીને ગામનું નિર્માણ કર્યું

નવી દિલ્હીઃ ચીન તેની હરકતો અટકાવી રહ્યું નથી. ભૂતાન બાજુએ ડોકલામ પઠારની પૂર્વમાં ચીનમાં એક ગામનું નિર્માણ સૂચવતી નવી સેટેલાઇટ તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તાર ભારતના વ્યૂહાત્મક હિત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડોકલામ ટ્રાઇ-જંકશન 2017 માં ભારત અને ચીની સૈન્ય વચ્ચે 73-દિવસીય સ્ટેન્ડઓફમાં રોકાયેલું હતું જ્યારે ચીને ભૂટાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code