1. Home
  2. Tag "china"

વિશ્વમાં ફરી કોરોનાનો કહેર- ચીન બાદ હવે ફ્રાન્સમાં પણ કોરોનાના દર્દીઓથી હોસ્પિટલ ભરાવા લાગી

વિશ્વમાં કોરોનાનો કહેર ફ્રાંસમાં ફરી કોરોના વકર્યો હોસ્પિટલ દર્દીઓથી ભરાવા લાગી દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાનો કહેર જાણે ફરી વર્તાઈ રહ્યો છે ત્યારે ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકડાઉન લાગૂ કરવાની ફરજ પડી છે. શાંઘાઈ શહેરમાં લોકડાઉન લગાવાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોનનું BA-2 વેરિઅન્ટ ચીન અને યુરોપના કેટલાક ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. […]

ચીનમાં કોરોનાનો કહેર – ઝડપથી વધી રહેલા સંક્રમણને લઈને  શાંઘાઈમાં તબક્કાવાર લોકડાઉન લાગૂ 

ચીનમાં કોરોના વકર્યો શાંઘાઈમાં તબક્કાવાર લોકડાઉન લાગૂ દિલ્હીઃ-  વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઈ હતી જો કે હવે ઘીમે ઘીમે કોરોનાના કેસો હળવા થી રહ્યા છે તેવી સ્થિતિમાં કોરોનાની જ્યાંથી ઉત્પત્તિ થઈ હતી તેવો દેશ ચીન ફરી એક વખત કોરોનાના કહેરમાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે, ચીનમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને ફરીથી આંશિક લોકડાઉન […]

ચીનઃ 133 પ્રવાસીઓ સાથે વિમાન ક્રેશ થયું, બચાવ કામગીરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ચીનમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. ચીનમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટમાં 133 પ્રવાસીઓ સવાર હતા. આ દૂર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તે જાણી શકાયું નથી. જે વિમાન ક્રેશ થયું તે ચીન ઈસ્ટેર્ન એરલાયન્સનું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર બોઈંગ 373 વિમાન ગુઆંગ્શી વિસ્તારમાં વુઝોઉ શહેર પાસે ગ્રામીણ વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેન […]

ચીનમાં કોરોના વકર્યો- છેલ્લા 2 વર્ષ બાદના સૌથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા, 10 શહેરોમાં લાગૂ કરાયું લોકડાઉન

ચીનમાં કોરોના વકર્યો 2 વર્ષના સૌોથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા ચીનના બે શહેરોમાં લોકડાઉન લાગૂ દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યા ચીમ ફરી એક વખત કોરોનામાં ઘકેલાઈ રહેલું જોવા મળે છે, ચીનમાં ફરી કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. પ્રાપ્ત જણકારી પ્રમાણે મંગળવારે ચીનમાં કોરોનાના 5 હજાર 280 નવા […]

ચીનમાં ફરી કોરોનાનો ભય- બે શહેરોમાં લાગૂ કરાયું અઠવાડિયાનું લોકડાઉન

ચીનના બે શહોરામાં કોરોનાના કારણે પ્રતિબંધ ચીનમાં કોરોનાની વાપસી દિલ્હીઃ- વિશ્વભરમાં જ્યા કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે ત્યારે જ્યાંથી કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોનાના કેસો વકરી રહ્યા છે, ચીનમાં વધતા કોરોનાના કેસો એ ચિંતા વધારી છે જેને લઈને અનેક દેશઓ સતર્ક બન્યા છએ., ત્યારે હવે વધતા જેતા કેસો […]

ચીનમાં ફરી વધવા લાગ્યો કોરોના,બે વર્ષ બાદ એક દિવસમાં 3300 કેસ સામે આવ્યા

ચીનમાં કોરોનાના કેસ વધ્યા બે વર્ષ પછી ફરીવાર એક દિવસમાં 3300થી વધુ કેસ ચીનમાં તંત્ર ફરીવાર સતર્ક દિલ્હી:વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે, લોકો માની રહ્યા છે કે,મહામારીનો અંત આવી જશે પણ કેટલાક દેશોમાં હવે કોરોનાવાયરસના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ચીનમાં બે વર્ષ બાદ કોરોનાવાયરસના કેસ એક જ દિવસમાં 3300થી […]

સૌથી વધારે હથિયારો ખરીદતા દેશોમાં ભારત, ચીન અને સાઉદી અરબનો સમાવેશ

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને લઈને વિવિધ દેશોને હથિયારોનું વેચાણ કરતી કંપનીની માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે. જર્મનીએ પોતાનું ડિફેન્સ બજેટ ડબલ કરી નાખ્યું છે. જ્યારે ઈટલી, નેધરલેન્ડ અને સ્પેન સહિતના દેશોએ પણ રક્ષા બજેટમાં વધારો કર્યો છે. આ ટ્રેન્ડ આગામી દિવસોમાં યુરોપની બહારના દેશોમાં પણ જોવા મળવાની શકયતા છે. યુક્રેન ઉપર હુમલો થતા અમેરિકા […]

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતના પૂર્વ કેન્દ્રીય પ્રધાને પાકિસ્તાન અને ચીનને લઈને વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા પૂર્વીય કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, જો ચીન અથવા પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો તેણે યુક્રેનની જેમ પોતાની લડાઈ એકલા જ લડવી પડશે. તેની મદદ માટે કોઈ આગળ નહીં આવે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ નેતા હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના […]

યુક્રેન સામેની રશિયાની સૈન્ય કાર્યવાહીને પાકિસ્તાન બાદ ચીનનું સમર્થન

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. રશિયાની કાર્યવાહી સામે અમેરિકા અને યુકે સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં યુકેએ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યાં છે. બીજી તરફ રશિયાની સૈન્ય કાર્યવાહીનું પાકિસ્તાન બાદ હવે ચીને પણ સમર્થન કર્યું હોવાનું જાણવા મળે છે. ચીને રશિયા ઉપર લગાવેલા ઘઉં આયાત […]

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code