1. Home
  2. Tag "china"

અમેરિકાનું ચીન સામે આકરુ વલણ, યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીનની કંપનીઓને કરાશે બહાર

દિલ્હીઃ વિસ્તારવાદી ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. અમેરિકા દ્વારા તાજાતેરમાં જ ચીનની કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. તેમણે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. […]

કોરોના મહામારી, ચીનમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોને અપાઈ રસી

દિલ્હીઃ દુનિયા હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. જો કે, અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાં કોરોનાની રસી આપવાનું શરૂ થઈ ગયું છે. દરમિયાન ચીનમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનો ચીને દાવો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર ચીન જુલાઈથી લોકોને કોરોના રસી પૂરક પ્રમાણમાં આપવામાં આવી રહી છે. ચીને શરૂઆતમાં ઇન્ડસ્ટ્રી […]

અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, 59 કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીનને આપ્યો ઝટકો અમેરિકાએ એસએમઆઇસી સહિતની 59 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ અમેરિકાએ આ કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા મટે ખતરારૂપ હોવાનું જણાવ્યું વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે સેમીકંડકટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન સહિત 59 વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉત્પાદન […]

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ડીઆરડીઓ સેનાને આપશે 200 હોવાઇત્ઝર તોપ

ચીન લદ્દાખ તણાવ વચ્ચે સાનાની તાકાતમાં થશે વધારો ડીઆરડીઓ સેનાને આપશે બસો હોવાઈતિઝર ટોપ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન ને ભારત વચ્ચે લદ્દાખ સીમાને લઈને તણાવપૂપર્ણ માહોલ સર્જાયો છે, ત્યારે આ સ્થિતિમાં દેશની ત્રણેય સેનાઓને મજબુત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે હવે સેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ડિફેન્સ […]

ચીનને પોતાની વેક્સિન પર જ નથી વિશ્વાસ – જર્મની પાસેથી ખરીદી રહ્યું છે ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન

ચીનએ જર્મની સાથએ કર્યો સોદો ફાઈઝર બાયોએનટેક વેક્સિન ખરીદશે ચીન ચીનને પોતાની વેક્સિન પર જ નથી વિશ્વાસ યૂએસ સાથેના સંબંધો ખરાબ થતા જર્મની પાસે વેક્સિન મંગાવી દિલ્હીઃ-ચીન આમ તો વેક્સિન બનાવવાની બાબતે પ્રથમ હોવાનો દાવો કરતું આવ્યું છે ,જો કે તાજેતરમાં એવા રિપોર્ટસ મળી આવ્યા છે કે ચીન દ્રારા ફાઈઝર બાયોએનટેકની વેક્સિનની ખરીદી કરવામાં આવી […]

કોરોના મહામારીની ઉત્પત્તિના 1 વર્ષ બાદ ડબલ્યુ.એચ.ઓની ટીમ તથ્ય જાણવા વુહાન જશે

કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમ ચીનના વુહાન જશે વિશ્વ આરોગ્ય સંગઠન જાન્યુઆરી માસમાં ચીનના વુહાનની લેશે મુલાકાત જો કે 1 વર્ષ પછી મહામારીની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમની તૈયારી પર આશંકા જીનેવા: વિશ્વભરના મોટા ભાગના દેશને ઝપેટમાં લેનાર કોરોના વાયરસની ઉત્પતિ સંબંધિત તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરની મુલાકાત લેશે. […]

ભારત ચીન વિવાદ અંગે સીડીએસ રાવતે કહ્યું, ‘ભારત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ’

ચીન-ભારત સીમા વિવાદ પર સીડીએસ રાવતનું નિવેદન ચીન સાથે કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા સેના તૈયાર દિલ્હીઃ-ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે કોલકાતામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ચીને લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ પર સ્થિરતા ડગમગાવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમારા જવાન સરહદનું રક્ષણ કરવામાં […]

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન નૌસેનાના જહાજોનો પ્રવેશ, ચીન દ્વારા કરાઈ ડ્રીલ

દિલ્હીઃ દક્ષિણ ચીન સાગરને લઈને દુનિયાના અનેક દેશો સાથે ચીનના સંબંધ તણાવપૂર્વક છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના જહાજોએ પ્રવેશ કરતા ચીન હચમચી ગયું છે અને ચીનના જહાજોએ લાઈવ ફાયર ડ્રિલ કરી હતી. અમેરિકાના યુએસએસ માકિન આઈલેન્ડ અને યુએસએસ સોમરસેટ દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળે છે. એસ.સી.એસ.પી.આઈ પેઈચિંગ આધારિત થિંક ટેન્ક છે […]

ચીનને વધુ એક આર્થિક ફટકો, સેમસંગ હવે ચીનને બદલે ભારતમાં પોતાનું યુનિટ સ્થાપશે

ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ચીનને વધુ એક ફટકો સેમસંગ હવે ચીનના બદલે ભારતના નોઇડામાં સેમસંગનું યુનિટ સ્થાપશે ઉત્તર પ્રદેશના પ્રધાન મંડળે સેમસંગના આ પ્રસ્તાવને બહાલી આપી નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે તણાવ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદથી ભારત અન ચીનના સંબંધોમાં પણ કડવાશ જોવા મળી રહી છે […]

ચીન નવા પરમાણ હથિયારોને વિકસિત કરી રહ્યું છેઃ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવા સમયમાં ચીન દ્વારા પોતાના પરમાણુ હથિયારોના આધુનિકીકરણના કાર્યક્રમોને વધુ તેજ બનાવવામાં આવ્યાં હોવાનો ખુલાસો ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર ચીન સમગ્ર એશિયામાં પરમાણુ હથિયારોની સંખ્યામાં પહેલા નંબર ઉપર છે. એટલું જ નહીં નવા-નવા પરમાણું હથિયારોને વિકસિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code