50 જેટલા મુસાફરોને લઈ જતું રશિયન વિમાન ચિનની સરહદ નજીક ક્રેશ, તમામના મોત
રશિયાનું એક પેસેન્જર વિમાન ગુરુવારે (24 જુલાઈ) ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે વિમાન ક્રેશ થયું છે. રોઇટર્સના રીપોર્ટ મુજબ, આ પેસેન્જર વિમાનમાં 50 લોકો સવાર હતા. અંગારા એરલાઇન્સની ફ્લાઇટ ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહી હતી, પરંતુ વચ્ચે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક […]