અહીં આવેલું છે એક એવું મંદિર કે જ્યાં તમને પ્રસાદમાં ખાવા મળે છે નુડલ્સ
કોલકાતાના એક મંદિરમાં પ્રસાદ તરીકે અપાઈ છે નૂડલ્સ માતાજીનું આલ મંદિર લોકોની આસ્થાનું છે પ્રતિક સામાન્ય રીતે આપણે સાંભળ્યું હશે કે પ્રસાદમાં મીઠાઈ, લાડવા કે શીરો મળતો હોય અને મોટાભાગના મંદિરોમાં આજ પ્રસાદ મળે છે,પણ આજે વાત કરીશું એક એવા મંદિરની કે જ્યા તમને પ્રસાદમાં શઈરો કે મીઠાઈ નહી પરંતુ નુડલ્સ પરોસવામાં આવે થે આ […]