શિયાળામાં ડાર્ક ચોકલેટ કોફી બનાવીને પીઓ,જાણો સરળ રેસિપી
શિયાળામાં કોફી પીવી દરેક વ્યક્તિને પસંદ હોય છે.પરંતુ એક જ સ્વાદની કોફી મોંનો સ્વાદ પણ બગાડે છે.એવામાં જો તમે પણ કોફીનો અલગ સ્વાદ અજમાવવા માંગતા હોવ તો તમે ડાર્ક ચોકલેટ કોફી બનાવીને પી શકો છો.તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિશે… સામગ્રી દૂધ – 2 કપ ડાર્ક ચોકલેટ – 3 ટુકડાઓ કોફી પાવડર – 1 […]