એક વ્યક્તિએ બનાવ્યો ચોકલેટનો ઢોસો,વિડીયો જોઈને લોકો થયા ગુસ્સે;કહ્યું- ફૂડ લાયસન્સ રદ કરો
દેશના દરેક ખૂણે ખાવાનો સ્વાદ બદલાય છે. જો તમે ઉત્તર પ્રદેશમાં જાવ તો ત્યાંનું ભોજન અને તેનો સ્વાદ અલગ હોય છે, જ્યારે પંજાબમાં જાવ તો ત્યાંના ભોજનનો સ્વાદ અલગ હોય છે. દક્ષિણ ભારત પણ કંઈક આવું જ છે. ત્યાંના ભોજનનો સ્વાદ પણ સાવ અલગ છે. દક્ષિણ ભારતમાં, લોકો ઘણીવાર મસાલા ઢોસા, ઈડલી-સંભાર જેવી વસ્તુઓ ખાવાનું […]