નાતાલનું વેકેશન, સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં, હોટલ- રિસોર્ટ હાઉસફુલ
ગુજરાત જ નહીં પરપ્રાંતના પ્રવાસીઓમાં પણ વધારો, ગીર નેચર સફારી પાર્કમાં વનરાજોને નિહાળતા પ્રવાસીઓ, સોમનાથમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ જુનાગઢઃ નાતાલની રજાઓને કારણે સાસણ ગીરમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. માત્ર ગુજરાતના જ નહીં પણ પરપ્રાંતના તેમજ વિદેશમાં વસવાટ કરતાં એનઆરઆઈ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા અને પ્રકૃતિનો […]