મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગાંધીનગર-અમદાવાદમાં કાર્યકરો, ચાહકો સાથે પતંગોત્સવ ઉજવ્યો
મુખ્યમંત્રીએ ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો પ્રારંભ કરાવ્યો ગાંધીનગર-અમદાવાદ, 14 જાન્યુઆરી, 2026 – Chief Minister Bhupendrabhai celebrated Kite Festival મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગુજરાત ઉપરાંત દુનિયામાં વસતા ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર અને અમદાવાદમાં પક્ષના કાર્યકરો તેમજ ચાહકો સાથે આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ આ સાથે […]


