નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIને નિયંત્રિત કરવામાં આવશે,કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન
દિલ્હી : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે કહ્યું હતું કે ડિજિટલ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIનું નિયમન કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયા બિલ પર બોલતા તેમણે કહ્યું કે AI એ સુનિશ્ચિત કરવા માટે નિયંત્રિત કરવામાં આવશે કે તેનાથી ડિજિટલ નાગરિકોને નુકસાન ન થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના છેલ્લા નવ વર્ષમાં […]


