સુરેન્દ્રનગરમાં સિટી બસના ડ્રાઈવર-કંડકટરોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી
બસના કોન્ટ્રાકટર એજન્સીને મ્યુનિએ બિલ ન ચૂકવતા કર્મચારીઓ પગારથી વંચિત, એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર ૨૫૦/- પ્રતિદિન માનદ વેતન અપાતુ હોવાનો આક્ષેપ, મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓને રજુઆત સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સિટી બસ ચલાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર એજન્સી દ્વારા છેલ્લા એક વર્ષથી નિયમિત પગાર કરવામાં […]