રાજકોટમાં સિટીબસની સમસ્યા સામે કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરનો ઘેરાવ કરાયો
મ્યુનિ.કમિશનરને રમકડાંની બસો આપતા પોલીસ સાથે ઝપાઝપી 45 ડિગ્રીમાં સિટીબસોને બંધ કરવાની ફરજ પડે છે સિટી બસ સેવાનાં નામે કરોડો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટીબસસેવા કથળતી જાય છે. તાજેતરમાં શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ છેલ્લા થોડા દિવસોથી 45 ડિગ્રી ગરમીનાં કારણે 100થી પણ […]