નાગરિક સેવા દિવસઃ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરાશે
નવી દિલ્હીઃ નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ સિવિલ સર્વન્ટ્સને પણ સંબોધિત કરશે. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે જિલ્લાઓ/અમલીકરણ એકમો અને કેન્દ્રીય/રાજ્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ અસાધારણ અને નવીન કાર્યને માન્યતા આપવાના […]