આ છે એવું પક્ષી કે જે માત્ર વરસાદનું જ પાણી પીવે છે, છે ને નવાઈની વાત,જાણો તેના વિશે
એવું પક્ષી જે માત્ર પીવે છે વરસાદનું પાણી તેને તળાવમાં ડુબાળી દેશો તો ચાંચ કરી લેશે બંધ આ દુનિયામાં એવું એક પક્ષી છે જે માત્ર વરસાદનું પાણી પીવે છે? પક્ષીનું નામ જેકોબિન કોયલ છે. લોકો તેને ચાતકના નામથી પણ ઓળખે છે. એવું કહેવાય છે કે આ પક્ષી સામે તમે ગમે તેટલું સ્વચ્છ પાણી રાખો […]