નવુ વર્ષ દ્રઢ સંકલ્પ-ઈચ્છાશક્તિઓ સાથે આપના સંકલ્પ સિદ્ધ થાયઃ મોદી
નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા ઉપર એક પ્રેરણાદાયક સંદેશ શેર કર્યો હતો. જેમાં તેમણે નવા વર્ષમાં દ્રઢ સંકલ્પ, ઉદ્દેશ્યની સ્પષ્ટતા અને આત્મવિશ્વાસની સાથે જીવનમાં આગળ વધવા મુદ્દે પ્રોત્સાહિત કર્યાં હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું હતું કે, મારી કામના છે કે, આવનારા સમયમાં આપને તમામ પ્રયાસમાં […]


