ભાવનગર યાર્ડમાં શ્રમિકો અને ડુંગળી ખેડુતો વચ્ચે માથાકૂટ થતાં યાર્ડ બંધ રહ્યું
ડુંગળી વેચવા માટે આવતા વાહનોની લાંબી લાઈનો લાગે છે ડુંગળી ઉતારવાના મુદ્દે મજુરો અને ખેડુતો વચ્ચે થતી બોલાચાલી મજુરોએ હડતાળ પાડી, ખેડુતોએ યાર્ડના દરવાજા બંધ કર્યા ભાવનગરઃ ગોહિલવાડમાં આ વખતે ડુંગળીનું મબલખ ફત્પાદન થયુ છે. રાતથી યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. યાર્ડ લાલ ડુંગળીની આવકથી ઊભરાઈ ગયું છે. દરમિયાન યાર્ડમાં […]