ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12ની પરિણામ નીટની પરીક્ષા બાદ જાહેર કરાશે
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ પૂર્ણ ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ કરી દેવાયું હવે ટૂક સમયમાં પરિણામ જાહેર કરાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે સરકાર […]